કુરાનની આયત

فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ (۱۱۲)(سورۃ ھود)
અનુવાદ
તેથી (હે પયગંબર!) જેવી રીતે તમને આદેશ આપવામાં આવ્યો છે, તે મુજબ તમે પણ સીધા રસ્તા પર અડગ રહો, અને તે લોકો પણ જેઓ તૌબા કરીને તમારી સાથે છે, અને હદથી આગળ ન વધો. ચોક્કસ માનો કે જે કંઈ પણ અમલ તમે કરો છો, તે તેને પૂરી રીતે જુએ છે (૧૧૨) (આસાન તરજુમા કુરાન)
99 નો નિયમ
લેખો

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર