مَّا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ (۲)(سورۃ فاطر)
અનુવાદ
જે રહમતને અલ્લાહ લોકો માટે ખોલી દે, કોઈ નથી જે તેને રોકી શકે, અને જેને તે રોકી લે, તો કોઈ નથી જે તેના પછી તેને છોડાવી શકે. અને તે જ છે જે ઇક્તેદારનો પણ માલિક છે, હિકમતનો પણ માલિક (૨) (આસાન તરજુમા કુરાન)