قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ (۸۴) لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِيْنَ (۸۵)(سورۃ ص)
અનુવાદ
અલ્લાહે ફરમાવ્યું: ”તો પછી સાચી વાત આ છે, અને હું સાચી વાત જ કહ્યા કરું છું (84) કે હું તારા (ઇબ્લીસ)થી અને તે બધાથી જેઓ આમાંથી તારી પાછળ ચાલશે, જહન્નમને ભરીને જ રહીશ (85) (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)