قَالَ فَاذْهَبْ فَإِنَّ لَكَ فِي الْحَيَاةِ أَن تَقُولَ لَا مِسَاسَ ۖ وَإِنَّ لَكَ مَوْعِدًا لَّن تُخْلَفَهُ ۖ وَانظُرْ إِلَىٰ إِلَٰهِكَ الَّذِي ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ۖ لَّنُحَرِّقَنَّهُ ثُمَّ لَنَنسِفَنَّهُ فِي الْيَمِّ نَسْفًا (سورہ طہ)
અનુવાદ
મૂસાએ કહ્યું: "સારું તો જા, હવે જીંદગી ભર તારું કામ એ હશે કે તું લોકોને આ કહેતો રહેશે કે મને અડશો નહીં. અને (આના સિવાય) તારા માટે એક વચનનો સમય નક્કી છે જે તારાથી ટાળી શકાતો નથી. અને જો તારા આ (ખોટા) માબૂદ તરફ જેના પર તું જામીને બેઠો હતો! અમે તેને સળગાવી દઈશું, અને પછી તેની (રાખ) ને ચૂરેચૂરા કરીને સમુદ્રમાં વિખેરી દઈશું." (આસાન તરજમતુલ કુરાન)