કુરાનની આયત

لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ (۱) وَأَنتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ (۲) وَوَالِدٍ وَمَا وَلَدَ (۳) لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ (۴)(سورۃ البلد)
અનુવાદ
હું કસમ ખાઉં છું આ શહેરની (1) જ્યારે (હે પયગંબર!) તમે આ શહેરમાં મુકીમ છો (2) અને (કસમ ખાઉં છું) બાપની અને તેની ઓલાદની (3) કે અમે ઇન્સાનને મશક્કતમાં પેદા કર્યો છે (4) (આ તે વાત છે જે કસમ ખાઈને ફરમાવવામાં આવી છે મતલબ એ છે કે દુનિયામાં ઇન્સાનને એવી રીતે પેદા કરવામાં આવ્યો છે કે તે કોઈ ને કોઈ મશક્કતમાં લાગેલો રહે છે. ભલે કોઈ કેટલો મોટો હાકિમ હોય, અથવા દોલતમંદ વ્યક્તિ હોય, તેને જીવતા રહેવા માટે મશક્કત ઉઠાવવી જ પડે છે. તેથી જો કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે તેને દુનિયામાં ક્યારેય કોઈ મહેનત કરવી ન પડે તો આ તેની ખામ-ખ્યાલી છે. આવું ક્યારેય શક્ય જ નથી. આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
ઇમામ ઝૈનુલ આબિદીનની ગુપ્ત સેવા – નિઃસ્વાર્થતા (ઇખ્લાસ) નું એક અજોડ ઉદાહરણ
લેખો

ઇમામ ઝૈનુલ આબિદીનની ગુપ્ત સેવા – નિઃસ્વાર્થતા (ઇખ્લાસ) નું એક અજોડ ઉદાહરણ

ઇમામ ઝૈનુલ આબિદીન (રહમતુલ્લાહી અલયહિ) ને અલ્લાહ તઆલાએ ખૂબ જ સુંદર શરીર આપ્યું હતું. જ્યારે તેમનું અવસાન (વફાત) થયું અને ગસ્સાલ (મૃતદેહને નવડાવનાર) તેમને નવડાવવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે તેમના ખભા પર એક કાળો ડાઘ છે. તેને સમજ ન પડી કે આ કાળો ડાઘ કેમ છે? પરિવારજનોને (અહલે ખાનાને) પૂછવામાં આવ્યું તો...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર