અને જે લોકોએ અમારી આયતોનો ઇનકાર કર્યો છે, તેઓ નહૂસતવાળા લોકો છે (19) તેમના પર એવી આગ મુસલ્લત થશે જે તેમના પર બંધ કરી દેવામાં આવશે (20) (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ...