یُرِیْدُوْنَ اَنْ یُّطْفِئُوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ وَ یَاْبَى اللّٰهُ اِلَّاۤ اَنْ یُّتِمَّ نُوْرَهٗ وَ لَوْ كَرِهَ الْكٰفِرُوْنَ(۳۲)(سورۃ التوبۃ)
અનુવાદ
આ લોકો ઈચ્છે છે કે અલ્લાહના નૂર (પ્રકાશ) ને પોતાના મોઢાની ફૂંકોથી ઓલવી નાખે, જ્યારે અલ્લાહને પોતાના નૂરને પૂરું કરવા સિવાય દરેક વાત નામંજૂર છે, ભલે કાફિરોને આ વાત ગમે તેટલી ખરાબ લાગે. (આસાન તર્જુમા-એ-કુઆન)