કુરાનની આયત

لَنْ یَّنَالَ اللّٰهَ لُحُوْمُهَا وَ لَا دِمَآؤُهَا وَ لٰكِنْ یَّنَالُهُ التَّقْوٰى مِنْكُمْ۔ كَذٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰىكُمْ۔ وَ بَشِّرِ الْمُحْسِنِیْنَ(۳۷)
અનુવાદ
અલ્લાહને ન તો તેમનું માંસ પહોંચે છે ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તમારો તકવા (પરહેઝગારી) પહોંચે છે, તેણે આ જાનવરોને આ જ રીતે તમારા આધીન બનાવી દીધા છે જેથી તમે એ વાત પર અલ્લાહની તકબીર બયાન કરો કે તેણે તમને હિદાયત અતા ફરમાવી છે, અને જે લોકો ખુશ-ઉસલૂબીથી (સારી રીતે) નેક અમલ કરે છે, તેમને ખુશખબર સંભળાવી દો. (આસાન તરજુમાતુલ કુરાન)
તલાકનું કારણ...??
લેખો

તલાકનું કારણ...??

કહેવાય છે કે એક અરબી વ્યક્તિએ (اعرابی) તેની પત્નીને તલાક આપી દીધા. કેટલાક લોકો તેની પાસે પૂછવા અને કારણ જાણવા આવ્યા કે તેણે તલાક કેમ આપ્યા? તેણે કહ્યું: "તે હજુ ઇદ્દત (عدت) માં છે, હજી સુધી તે મારી પત્ની છે અને મને તેની સાથે ફરી સંબંધ જોડવાનો (રુજૂ કરવાનો) અધિકાર છે. જો હું તેની ખામીઓ તમારી સામે જાહ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર