وَ هُوَ اللّٰهُ فِی السَّمٰوٰتِ وَ فِی الْاَرْضِ یَعْلَمُ سِرَّكُمْ وَ جَهْرَكُمْ وَ یَعْلَمُ مَا تَكْسِبُوْنَ(۳)(سورۃ الانعام)
અનુવાદ
અને તે જ અલ્લાહ આસમાનોમાં પણ છે, અને જમીનમાં પણ. તે તમારા છુપાયેલા ભેદ પણ જાણે છે અને ખુલ્લી હાલતો પણ, અને જે કંઈ કમાણી તમે કરી રહ્યા છો, તેનાથી પણ વાકેફ છે. (આસાન તરજુમાતુલ કુરાન)