وَ اِذْ تَاَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَاَزِیْدَنَّكُمْ وَ لَئِنْ كَفَرْتُمْ اِنَّ عَذَابِیْ لَشَدِیْدٌ(۷)(سورۃ ابراہیم)
અનુવાદ
અને તે સમય પણ (યાદ કરો) જ્યારે તમારા પરવરદિગારે એલાન ફરમાવી દીધું હતું કે જો તમે ખરેખર શુક્ર અદા કર્યો તો હું તમને હજુ વધારે આપીશ, અને જો તમે નાશુક્રી કરી તો યકીન જાણો, મારો અઝાબ બહુ સખત છે. (આસાન તરજુમાતુલ કુરાન)