કુરાનની આયત

وَ مَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ اِلَّا عَلَى اللّٰهِ رِزْقُهَا وَ یَعْلَمُ مُسْتَقَرَّهَا وَ مُسْتَوْدَعَهَا كُلٌّ فِیْ كِتٰبٍ مُّبِیْنٍ(۶)(سورۃ هود)
અનુવાદ
અને જમીન પર ચાલવાવાળું કોઈ જાનદાર એવું નથી જેનું રિઝક (રોઝી) અલ્લાહે પોતાના જિમ્મે ન લીધું હોય, તે તેના મુસ્તકિલ (કાયમી) ઠેકાણાને પણ જાણે છે, અને આરઝી (કામચલાઉ) ઠેકાણાને પણ. દરેક વાત એક વાઝેહ (સ્પષ્ટ) કિતાબમાં દર્જ છે. (આસાન તરજુમાતુલ કુરાન)
જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક
લેખો

જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક

સાચું નામ અમ્ર બિન મહબૂબ હતું, ૧૬૦ હિજરીમાં જન્મ્યા હતા અને 'જાહિઝ' ના ખિતાબથી પ્રખ્યાત થયા. અરબીમાં જાહિઝ તેને કહેવાય છે જેની આંખોના ડોળા બહારની તરફ ઉપસેલા હોય. શરૂઆતમાં તેઓ આ ખિતાબને નાપસંદ કરતા હતા, પરંતુ ધીમે-ધીમે તેઓ શાંત થઈ ગયા. ભાગ્યે જ કોઈના ચહેરા અને દેખાવની આ રીતે મજાક ઉડાવવામાં આવી હશે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર