یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ لَا تَوَلَّوْا عَنْهُ وَ اَنْتُمْ تَسْمَعُوْنَۚۖ(۲۰)(سورۃ الانفال)
અનુવાદ
હે ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી કરો, અને આ (તાબેદારી) થી મોઢું ન ફેરવો, જ્યારે કે તમે (અલ્લાહ અને રસૂલના અહકામ) સાંભળી રહ્યા છો. (આસાન તરજુમાતુલ કુરાન)