કુરાનની આયત

اِنَّمَا وَلِیُّكُمُ اللّٰهُ وَ رَسُوْلُهٗ وَ الَّذِیْنَ اٰمَنُوا الَّذِیْنَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَ یُؤْتُوْنَ الزَّكٰوةَ وَ هُمْ رٰكِعُوْنَ(۵۵)(سورۃ المائدہ)
અનુવાદ
(મુસલમાનો) તમારા મિત્રો અને મદદગાર તો અલ્લાહ, તેના રસૂલ અને તે ઈમાનવાળાઓ છે જેઓ એવી રીતે નમાઝ કાયમ કરે છે અને ઝકાત અદા કરે છે કે તેઓ (દિલથી) અલ્લાહની આગળ ઝૂકેલા હોય છે. (આસાન તરજુમાતુલ કુરાન)
ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ
લેખો

ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ

એક માણસ ઘણી રાતો સખત ઠંડીમાં આરામથી સૂતો રહ્યો. એક દિવસ એક વટેમાર્ગુએ ત્યાંથી પસાર થતાં તેને કહ્યું: "હું તારા માટે એક ગરમ રજાઈ લઈ આવીશ"!! તે વટેમાર્ગુ પોતાની મંઝિલ તરફ ચાલ્યો ગયો અને રજાઈ લાવવાનું વચન ભૂલી ગયો, વૃદ્ધ માણસ તેની રાહ જોતા જોતા ઠંડીથી મરી ગયો. લોકોને તેના શવ પાસે એક લખેલી ચિઠ્ઠી મળી...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર