કુરાનની આયત

اَللّٰهُ یَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ اُنْثٰى وَ مَا تَغِیْضُ الْاَرْحَامُ وَ مَا تَزْدَادُ وَ كُلُّ شَیْءٍ عِنْدَهٗ بِمِقْدَارٍ(۸)(سورۃ الرعد)
અનુવાદ
જે કોઈ માદાને જે ગર્ભ (હમ્લ) હોય છે, અલ્લાહ તેને પણ જાણે છે, અને માતાઓના ગર્ભાશય (રહમ) માં જે કંઈ કમી-વધારો થાય છે તેને પણ, અને દરેક વસ્તુનો તેની પાસે એક અંદાજો નક્કી છે. (આસાન તરજુમાતુલ કુરાન) એટલે કે: અલ્લાહ તઆલાના જ્ઞાન (ઇલ્મ) માં છે કે કઈ માતાના પેટમાં કેવું બાળક છે. અને ગર્ભાશયમાં રહેતા ગર્ભ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે. (આસાન તરજુમાતુલ કુરાન)
હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ
લેખો

હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ

હઝરત બિલાલ (રઝિ.) ને એકવાર કોઈએ પૂછ્યું કે "તમે પહેલીવાર હુઝૂર નબી કરીમ ﷺ ને કેવી રીતે જોયા હતા?" હઝરત બિલાલ (રઝિ.) ફરમાવે છે કે "હું મક્કાના લોકોને બહુ જ ઓછો જાણતો હતો. કારણ કે હું એક ગુલામ હતો અને અરબમાં ગુલામો સાથે અમાનુષી (ઝુલ્મ ભર્યું) વર્તન સામાન્ય હતું. તેમની ક્ષમતા કરતાં વધુ તેમની પાસે કામ લ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર