وَ قَالَ مُوْسٰۤى اِنْ تَكْفُرُوْۤا اَنْتُمْ وَ مَنْ فِی الْاَرْضِ جَمِیْعًا فَاِنَّ اللّٰهَ لَغَنِیٌّ حَمِیْدٌ(۸)(سورۃ ابراہیم)
અનુવાદ
અને મૂસાએ કહ્યું હતું કે: જો તમે અને જમીન પર વસવાવાળા તમામ લોકો પણ નાશુક્રી કરો, તો (અલ્લાહનું કોઈ નુકસાન નથી, કારણ કે) અલ્લાહ ઘણો બેનિયાઝ છે, પોતે જ કાબિલે તારીફ (પ્રશંસાને પાત્ર) છે. (૮) (આસાન તર્જુમતુલ કુરઆન)