કુરાનની આયત

اَفَمَنْ یَّخْلُقُ كَمَنْ لَّا یَخْلُقُ اَفَلَا تَذَكَّرُوْنَ(۱۷)(سورۃ النحل)
અનુવાદ
હવે બતાવો કે જે ઝાત (આ બધી વસ્તુઓ) પેદા કરે છે, શું તે તેમના બરાબર થઈ શકે છે જે કંઈ પેદા નથી કરતા? શું તો પણ તમે કોઈ સબક નથી લેતા? (૧૭) (આસાન તર્જુમતુલ કુરઆન)
પયગંબર ﷺ ની કેળવણી (તર્બિયત) ની હિકમતભરી પદ્ધતિ
લેખો

પયગંબર ﷺ ની કેળવણી (તર્બિયત) ની હિકમતભરી પદ્ધતિ

નબી કરીમ ﷺ ની તર્બિયત (કેળવણી) ની એક પદ્ધતિ એ હતી કે તેઓ પહેલા ભૂલનો અહેસાસ કરાવતા હતા, પછી નસીહત (શિખામણ) આપતા હતા. એક વખત આપ ﷺ સહાબા ઇકરામની સભામાં બિરાજમાન હતા, ત્યારે એક યુવાન મસ્જિદમાં પ્રવેશ્યો અને આમતેમ જોવા લાગ્યો, જાણે કોઈની શોધમાં હોય. તેને રસૂલુલ્લાહ ﷺ દેખાયા, તે આપની તરફ આવ્યો અને કહેવા...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર