سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ(۱)(سورۃ الحدید)
અનુવાદ
આસમાનો અને જમીનમાં જે વસ્તુ પણ છે, તે અલ્લાહની તસ્બીહ કરે છે. અને તે જ છે જે ઇક્તેદાર (સત્તા) નો પણ માલિક છે, હિકમતનો પણ માલિક. (૧) (આસાન તર્જુમતુલ કુરઆન)