કુરાનની આયત

اِنَّ فِی اخْتِلَافِ الَّیْلِ وَ النَّهَارِ وَ مَا خَلَقَ اللّٰهُ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَّقُوْنَ(۶)(سورۃ یونس)
અનુવાદ
હકીકત એ છે કે રાત અને દિવસના આગળ-પાછળ આવવામાં અને અલ્લાહે આસમાનો અને જમીનમાં જે કંઈ પેદા કર્યું છે, તેમાં એ લોકો માટે મોટી નિશાનીઓ છે જેમના દિલમાં ખુદાનો ખોફ હોય. (૬) (આસાન તર્જુમતુલ કુરઆન)
નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ
લેખો

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ

ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?" નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..." અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?" નજમુદ્દીને કહ્યું: "કોનું?"...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો