એ ઈમાન વાળાઓ! દિલમાં અલ્લાહનો એવો જ ખોફ રાખો જેવો ખોફ રાખવો તેનો હક છે, અને ખબરદાર! તમને કોઈ અન્ય હાલતમાં મોત ન આવે, બલ્કે એવી જ હાલતમાં આવે કે તમે મુસલમાન હો. (૧૦૨) (આસાન તર્જુમતુલ કુરઆન)
"ખુદાના સમ!
જો તમે અહલે-ગાઝા (ગાઝાના લોકો) પર ગુજારવામાં આવતા અત્યાચારો (મઝાલિમ) અને તકલીફો જુઓ તો તમે દંગ રહી જશો, મગજ આ વાત સ્વીકારી જ નહીં શકે કે આખરે એક માણસ આ તમામ અત્યાચારો અને તકલીફો સહન કરીને જીવતો કેવી રીતે રહી શકે છે? અને આ તકલીફોની તીવ્રતાથી તેનું મૃત્યુ કેમ ન થયું?!!
ખુદાના સમ!
જ...