یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ لَا تَوَلَّوْا عَنْهُ وَ اَنْتُمْ تَسْمَعُوْنَۚۖ(۲۰)(سورۃ الانفال)
અનુવાદ
એ ઈમાન વાળાઓ! અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી કરો, અને તે (તાબેદારી) થી મોઢું ન મોડો, જ્યારે કે તમે (અલ્લાહ અને રસૂલના અહકામ) સાંભળી રહ્યા છો. (૨૦) (આસાન તર્જુમતુલ કુરઆન)