اِنْفِرُوْا خِفَافًا وَّ ثِقَالًا وَّ جَاهِدُوْا بِاَمْوَالِكُمْ وَ اَنْفُسِكُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ(۴۱)(سورۃ التوبہ)
અનુવાદ
(જેહાદ માટે) નીકળી પડો, ચાહે તમે હલકા હો કે બોઝલ, અને પોતાના માલ તથા જાનથી અલ્લાહના માર્ગમાં જેહાદ કરો. જો તમે સમજ રાખતા હો તો આ જ તમારા હકમાં બહેતર છે. (૪૧) (આસાન તર્જુમતુલ કુરઆન)