કુરાનની આયત

وَ اللّٰهُ یَدْعُوْۤا اِلٰى دَارِ السَّلٰمِ وَ یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ(۲۵)(سورۃ یونس)
અનુવાદ
અને અલ્લાહ લોકોને સલામતીના ઘર તરફ દાવત (આમંત્રણ) આપે છે, અને જેને ચાહે છે સીધા રસ્તા સુધી પહોંચાડી દે છે. (૨૫) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: સલામતીના ઘરથી મુરાદ જન્નત છે, તેથી અલ્લાહ તઆલા તરફથી દાવત તો તમામ ઇન્સાનો માટે આમ (સામાન્ય) છે કે તેઓ ઈમાન અને અમલે સાલેહ (નેક કાર્યો) દ્વારા જન્નત હાસિલ કરે, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો જે સીધો રસ્તો છે, ત્યાં સુધી અલ્લાહ તઆલા તેને જ પહોંચાડે છે જેને તે પોતાની હિકમત (ડહાપણ) થી ચાહે છે. અને તેની હિકમતનો તકાજો એ છે કે તેને જ પહોંચાડવામાં આવે જે પોતાના ઈખ્તિયાર (ઈચ્છાશક્તિ) અને હિંમતને કામમાં લાવીને જન્નતની જરૂરી શરતો પૂરી કરે. (આસાન તર્જુમતુલ કુરઆન)
કાઝીનો એક અજીબ અને હિકમતભર્યો ફેંસલો
લેખો

કાઝીનો એક અજીબ અને હિકમતભર્યો ફેંસલો

એક રાજ્યમાં એક વૃદ્ધ માણસને રોટલી ચોરી કરતા પકડવામાં આવ્યો. વિસ્તારના કેટલાક લોકો તેને પકડીને તે સમયના કાઝી (ન્યાયાધીશ) પાસે લઈ ગયા. કાઝીએ વૃદ્ધ બાબાને ઘણા સવાલો કર્યા, પરંતુ બાબાએ કોઈ જવાબ આપ્યો નહીં. આખરે કાઝીએ આ પ્રમાણે ચુકાદો સંભળાવ્યો: "બાબાજી રોટલી ચોરી કરવાના ગુના બદલ એક દિરહામ તંદૂરના (બ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર