કુરાનની આયત

فَأَمَّا مَنْ أَعْطىٰ وَاتَّقىٰ (۵) وَصَدَّقَ بِالْحُسْنىٰ (۶) فَسَنُيَسِّرُهُ لِلْيُسْرىٰ (۷) وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنىٰ (۸) وَكَذَّبَ بِالْحُسْنىٰ (۹)فَسَنُيَسِّرُهُ لِلْعُسْرىٰ(۱۰)(سورۃ اللیل)
અનુવાદ
હવે જે કોઈએ (અલ્લાહના માર્ગમાં માલ) આપ્યો, અને તકવા અખત્યાર કર્યો (5) અને સૌથી સારી વાતને દિલથી માની (6) તો અમે તેને આરામની મંઝિલ સુધી પહોંચવાની તૈયારી કરાવી દઈશું (7) રહ્યો તે વ્યક્તિ જેણે બખ્લી (કંજૂસાઈ) થી કામ લીધું અને (અલ્લાહથી) બેનિયાઝી અખત્યાર કરી (8) અને સૌથી સારી વાતને ઝુઠલાવી (9) તો અમે તેને તકલીફની મંઝિલ સુધી પહોંચવાની તૈયારી કરાવી દઈશું (10). (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ
લેખો

હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ

હઝરત બિલાલ (રઝિ.) ને એકવાર કોઈએ પૂછ્યું કે "તમે પહેલીવાર હુઝૂર નબી કરીમ ﷺ ને કેવી રીતે જોયા હતા?" હઝરત બિલાલ (રઝિ.) ફરમાવે છે કે "હું મક્કાના લોકોને બહુ જ ઓછો જાણતો હતો. કારણ કે હું એક ગુલામ હતો અને અરબમાં ગુલામો સાથે અમાનુષી (ઝુલ્મ ભર્યું) વર્તન સામાન્ય હતું. તેમની ક્ષમતા કરતાં વધુ તેમની પાસે કામ લ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર