કુરાનની આયત

اَمَّنْ یَّهْدِیْكُمْ فِیْ ظُلُمٰتِ الْبَرِّ وَ الْبَحْرِ وَ مَنْ یُّرْسِلُ الرِّیٰحَ بُشْرًۢا بَیْنَ یَدَیْ رَحْمَتِهٖ ءَاِلٰهٌ مَّعَ اللّٰهِ تَعٰلَى اللّٰهُ عَمَّا یُشْرِكُوْنَؕ(۶۳)(سورۃ النمل)
અનુવાદ
ભલા તે કોણ છે જે ખુશ્કી (જમીન) અને સમંદરના અંધારાઓમાં તમને રસ્તો બતાવે છે અને જે પોતાની રહમત (વરસાદ) પહેલાં પવનો મોકલે છે જે તમને (વરસાદની) ખુશખબરી આપે છે? શું (છતાં પણ તમે કહો છો કે) અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા છે? (નહીં! બલ્કે) અલ્લાહ તે શિર્કથી ઘણો જ ઉચ્ચ અને સર્વોપરી છે જે આ લોકો કરી રહ્યા છે. (૬૩) (આસાન તર્જુમતુલ કુરઆન)
99 નો નિયમ
લેખો

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર