કુરાનની આયત

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُیُوْتًا غَیْرَ بُیُوْتِكُمْ حَتّٰى تَسْتَاْنِسُوْا وَ تُسَلِّمُوْا عَلٰۤى اَهْلِهَا ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ(۲۷)(سورۃ النور)
અનુવાદ
એ ઈમાન વાળાઓ! પોતાના ઘરો સિવાય બીજા ઘરોમાં ત્યાં સુધી દાખલ ન થાઓ જ્યાં સુધી પરવાનગી (ઇજાઝત) ન લઈ લો, અને તેમાં વસવાટ કરવાવાળાઓને સલામ ન કરી લો. આ જ રીત તમારા માટે ઉત્તમ છે, આશા છે કે તમે ધ્યાનમાં રાખશો. (૨૭) (આસાન તર્જુમતુલ કુરઆન)
હઝરત હુસૈન (ર.અ.) અને એક ગામવાસી વચ્ચે બોધદાયક સંવાદ
લેખો

હઝરત હુસૈન (ર.અ.) અને એક ગામવાસી વચ્ચે બોધદાયક સંવાદ

એક ગામવાસી (દેહાતી) હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુ) પાસે ગયો, તેમને સલામ કર્યા અને તેમની પાસે પોતાની જરૂરિયાત (હાજત) પૂરી કરવા વિનંતી કરી. તેણે કહ્યું, "મેં આપના નાના (હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પાસેથી સાંભળ્યું છે, તેમણે ફરમાવ્યું કે જ્યારે તમે કોઈની પાસે પોતાની હાજતની માંગણી કરો,...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર