وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ(۵۵)(سورۃ القصص)
અનુવાદ
અને જ્યારે તેઓ કોઈ નકામી (વ્યર્થ) વાત સાંભળે છે તો તેનાથી મોઢું ફેરવી લે છે (ટાળી દે છે), અને કહે છે કે: "અમારા માટે અમારા અમલ (કાર્યો) છે, અને તમારા માટે તમારા અમલ. અમે તમને સલામ કરીએ છીએ. અમે અજ્ઞાની (નાદાન) લોકો સાથે ઉલઝવા નથી માંગતા." (૫૫) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: તમારી સાથે ચર્ચા કે બહસમાં ઉલઝવા નથી માંગતા, હા એ દુઆ કરીએ છીએ કે તમને ઇસ્લામની તૌફીક (સદ્દબુદ્ધિ) મળે, અને તેના પરિણામે તમને સલામતી અતા થાય. (આસાન તર્જુમતુલ કુરઆન)