وَ لَا یَحْزُنْكَ الَّذِیْنَ یُسَارِعُوْنَ فِی الْكُفْرِ اِنَّهُمْ لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْئًا یُرِیْدُ اللّٰهُ اَلَّا یَجْعَلَ لَهُمْ حَظًّا فِی الْاٰخِرَةِ وَ لَهُمْ عَذَابٌ عَظِیْمٌ(۱۷۶)(سورۃ آل عمران)
અનુવાદ
અને (એ પયગંબર!) જે લોકો કુફ્ર (અશ્રદ્ધા) માં એકબીજાથી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા છે, તેઓ તમને સદમા (દુઃખ) માં ન નાખે, ચોક્કસપણે તેઓ અલ્લાહને જરાય નુકસાન પહોંચાડી શકતા નથી, અલ્લાહ એવું ઈચ્છે છે કે આખિરતમાં તેમનો કોઈ હિસ્સો ન રાખે, અને તેમના માટે મોટો અઝાબ (કઠોર શિક્ષા) છે. (૧૭૬) (આસાન તર્જુમતુલ કુરઆન)