اِنَّ الَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ الْغٰفِلٰتِ الْمُؤْمِنٰتِ لُعِنُوْا فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ وَ لَهُمْ عَذَابٌ عَظِیْمٌۙ(۲۳)یَّوْمَ تَشْهَدُ عَلَیْهِمْ اَلْسِنَتُهُمْ وَ اَیْدِیْهِمْ وَ اَرْجُلُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ(۲۴)(سورۃ النور)
અનુવાદ
યાદ રાખો કે જે લોકો પાક દામન (ચારિત્ર્યવાન), ભોળી-ભાળી મુસલમાન સ્ત્રીઓ પર તોહમત (આળ) મૂકે છે તેમના પર દુનિયા અને આખિરતમાં ફિટકાર (લાનત) પડી ચૂકી છે, અને તેમને (તે દિવસે) મોટો અઝાબ થશે. (૨૩) જીસ દિવસે ખુદ તેમની જીભો, તેમના હાથ અને તેમના પગ તેમના વિરુદ્ધ તે કરતૂતોની જુબાની (સાક્ષી) આપશે જે તેઓ કરતા હતા. (૨૪) (આસાન તર્જુમતુલ કુરઆન)