یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَ لْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ وَ اتَّقُوا اللّٰهَ اِنَّ اللّٰهَ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ(۱۸)(سورۃ الحشر)
અનુવાદ
એ ઈમાન વાળાઓ! અલ્લાહથી ડરો, અને દરેક વ્યક્તિ એ જુએ કે તેણે કાલ (આખિરત) માટે શું આગળ મોકલ્યું છે. અને અલ્લાહથી ડરો. ચોક્કસપણે તમે જે કંઈ પણ કરો છો, અલ્લાહ તેનાથી પૂરી રીતે માહિતગાર (બાખબર) છે. (૧૮) (આસાન તર્જુમતુલ કુરઆન)