اَفَمَنْ كَانَ عَلٰى بَیِّنَةٍ مِّنْ رَّبِّهٖ كَمَنْ زُیِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ وَ اتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ(۱۴)(سورۃ محمد)
અનુવાદ
હવે બતાવો કે જે લોકો પોતાના પરવરદિગાર (પાલનહાર) તરફથી એક રોશન (સ્પષ્ટ) રસ્તા પર હોય, શું તેઓ તે લોકો જેવા હોઈ શકે છે જેમની બદકારી (દુષ્કર્મો) જ તેમના માટે ખુશનુમા (આકર્ષક) બનાવી દેવામાં આવી હોય, અને તેઓ પોતાની નફસાની ખ્વાહિશાત (મનોકામનાઓ) ની પાછળ ચાલતા હોય? (૧૪) (આસાન તર્જુમતુલ કુરઆન)