કુરાનની આયત

وَ مَنْ كَفَرَ فَلَا یَحْزُنْكَ كُفْرُهٗ اِلَیْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ(۲۳)(سورۃ لقمان)
અનુવાદ
અને (એ પયગંબર!) જે કોઈએ કુફ્ર (અશ્રદ્ધા) અપનાવી લીધું છે, તમને તેનો કુફ્ર સદમા (દુઃખ) માં ન નાખે. આખરે તેમને અમારી પાસે જ તો પાછા ફરવાનું છે, પછી અમે તેમને જણાવીશું કે તેમણે શું કર્યું છે? ચોક્કસપણે અલ્લાહ દિલોમાં (છાતીઓમાં) છુપાયેલી વાતોને પણ ખૂબ સારી રીતે જાણે છે. (૨૩) (આસાન તર્જુમતુલ કુરઆન)
સાચા પ્રેમની કસોટી અને નબી ﷺ ની આજ્ઞાકારિતા
લેખો

સાચા પ્રેમની કસોટી અને નબી ﷺ ની આજ્ઞાકારિતા

મારા બુખારી શરીફના ઉસ્તાદ-એ-મોહતરમ, સાકિન-એ-બકી (બકીના રહેવાસી), હઝરત અકદસ મૌલાના ઇસ્લામ-ઉલ-હક સાહેબ રહમતુલ્લાહ અલયહે બુખારી શરીફના દરસ (વ્યાખ્યાન) માં એક કિંમતી વાત જણાવી હતી કે મહોબ્બતની સાચી ખબર ટકરાવ અને મુકાબલાના સમયે પડે છે. ઉદાહરણ તરીકે, તમે દેખીતી રીતે એવું અનુભવી રહ્યા છો કે મને મારી પત્ની...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર