وَ اِذَا مَسَّ الْاِنْسَانَ الضُّرُّ دَعَانَا لِجَنْۢبِهٖۤ اَوْ قَاعِدًا اَوْ قَآئِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهٗ مَرَّ كَاَنْ لَّمْ یَدْعُنَاۤ اِلٰى ضُرٍّ مَّسَّهٗ كَذٰلِكَ زُیِّنَ لِلْمُسْرِفِیْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ(۱۲)(سورۃ یونس)
અનુવાદ
જ્યારે માણસ પર કોઈ મુસીબત આવે છે ત્યારે તે સૂતાં, બેઠાં, ઊભાં બધી રીતે અમને બોલાવે છે. પછી જ્યારે અમે તેની મુસીબત દૂર કરી દઈએ છીએ તો તે એવો ચાલી નીકળે છે કે જાણે તેણે ક્યારેય કોઈ મુસીબતમાં અમને બોલાવ્યા જ ન હતા. જે લોકો મર્યાદા ઓળંગી જાય છે, તેમને પોતાનાં કૃત્યો આ જ રીતે સારાં લાગે છે.