કુરાનની આયત

مَثَلُ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ كَمَثَلِ حَبَّةٍ اَنْۢبَتَتْ سَبْعَ سَنَابِلَ فِیْ كُلِّ سُنْۢبُلَةٍ مِّائَةُ حَبَّةٍ وَ اللّٰهُ یُضٰعِفُ لِمَنْ یَّشَآءُ وَ اللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ(۲۶۱)(سورۃ البقرہ)
અનુવાદ
જે લોકો અલ્લાહના રસ્તામાં પોતાના માલ ખર્ચ કરે છે તેમની મિસાલ એવી છે જેમ એક દાણો સાત બાલીઓ ઉગાડે (અને) દરેક બાલીમાં સો દાણા હોય અને અલ્લાહ જેના માટે ઈચ્છે છે (સવાબમાં) કેટલાય ગણો ઇઝાફો (વધારો) કરી દે છે, અલ્લાહ ખૂબ વુસઅત વાળો (અને) મોટા ઇલ્મ વાળો છે.(૨૬૧)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવાથી સાતસો ગણો સવાબ મળે છે અને અલ્લાહ તઆલા જેનો સવાબ ચાહે હજુ વધારી શકે છે, સ્પષ્ટ રહે કે અલ્લાહના રસ્તામાં ખર્ચનો કુરઆન કરીમે વારંવાર ઝિક્ર કર્યો છે અને તેનાથી મુરાદ દરેક તે ખર્ચ છે જે અલ્લાહ તઆલાની ખુશનૂદી હાસિલ કરવા માટે કરવામાં આવે, આમાં ઝકાત, સદકાત અને ખૈરાત બધું જ દાખિલ છે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
બાપનો આખરી પત્ર
લેખો

બાપનો આખરી પત્ર

વાર્તાનું શીર્ષક: "અબ્બુએ કહ્યું હતું કે જલ્દી પાછો આવીશ... પણ અગિયાર વર્ષ વીતી ગયા" હું ફક્ત આઠ વર્ષનો હતો જ્યારે અબ્બુએ ઘરેથી જતાં મારા માથા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું: "બેટા, બસ થોડા મહિનાની વાત છે... પછી હું પાછો આવી જઈશ." તે સમયે મને ખબર નહોતી કે કેટલાક "થોડા મહિના" આખું બાળપણ ગળી જાય છે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર