કુરાનની આયત

لَخَلْقُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ(۵۷)(سورۃ المؤمن)
અનુવાદ
યકીની વાત છે કે આસમાનો અને ઝમીનનું પેદા કરવું ઇન્સાનના પેદા કરવા કરતાં વધુ મોટું કામ છે, પરંતુ મોટાભાગના લોકો (આટલી પણ વાત) સમજતા નથી.(૫૭)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: મુશરિકીને અરબ માનતા હતા કે આસમાન અને ઝમીન બધું અલ્લાહ તઆલાનું પેદા કરેલું છે. અલ્લાહ તઆલાની આટલી અમથી વાત તેમની સમજમાં નથી આવતી કે જે ઝાત આટલી અઝીમુશ્શાન ચીજો અદમમાંથી વજૂદમાં લાવી શકે છે, તેના માટે ઇન્સાનને ફરીથી પેદા કરવા શું મુશ્કેલ છે. ચુનાંચે આ સ્પષ્ટ વાતનો પણ તેઓ ઇનકાર કરે છે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
હઝરત રિબઈ બિન આમિર (રઝિ.) ની રુસ્તમ સાથે ઈમાન અફરોઝ ગુફ્તગૂ 🔸
લેખો

હઝરત રિબઈ બિન આમિર (રઝિ.) ની રુસ્તમ સાથે ઈમાન અફરોઝ ગુફ્તગૂ 🔸

હઝરત ખાલિદ બિન વલીદ (રઝિ.) ની ઇમારત અને સરકર્દગીમાં એક લશ્કર ઈરાનીઓ સામે મુકાબલો કરવા માટે ગયું, ઈરાની લશ્કરનો સિપહસાલાર મશહૂર જમાનાનો પહેલવાન અને બહાદુર "રુસ્તમ" હતો. હઝરત ખાલિદ બિન વલીદ (રઝિ.) એ રુસ્તમની દરખાસ્ત પર હઝરત રિબઈ બિન આમિર (રઝિ.) ને તેની સાથે વાતચીત કરવા માટે મોકલ્યા. ઈરાનીઓએ રુસ્તમનો દ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર