કુરાનની આયત

لَقَدْ كَانَ لَكُمْ فِیْ رَسُوْلِ اللّٰهِ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ یَرْجُوا اللّٰهَ وَ الْیَوْمَ الْاٰخِرَ وَ ذَكَرَ اللّٰهَ كَثِیْرًاؕ(۲۱)(سورۃ الاحزاب)
અનુવાદ
હકીકત એ છે કે તમારા માટે રસૂલલ્લાહની ઝાતમાં એક બેહતરીન નમૂનો છે હર તે શખ્સ માટે જે અલ્લાહથી અને યૌમે આખિરતથી ઉમેદ રાખતો હોય, અને કસરતથી અલ્લાહનો ઝિક્ર કરતો હોય.(૨૧)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
પૂંછડી વગરનું શિયાળ (લોમડ) અને બગડેલો સમાજ
લેખો

પૂંછડી વગરનું શિયાળ (લોમડ) અને બગડેલો સમાજ

એક શિયાળની પૂંછડી પર પથ્થર આવી પડ્યો, અને પૂંછડી કપાઈ ગઈ. એક બીજા શિયાળે જ્યારે તેને જોયો તો પૂછ્યું, "આ તેં તારી પૂંછડી કેમ કાપી નાખી?" પૂંછડી વગરનો શિયાળ બોલ્યો, "આનાથી બહુ ખુશી અને આનંદ (ફરહત) નો અહેસાસ થાય છે. એવું લાગે છે જાણે હવામાં ઊડી રહ્યો હોઉં. વાહ!! કેવી મજા છે!" બસ પટાવી-ફોસલાવીને...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર