કુરાન કરીમની ખુદ તિલાવત કરવામાં જેટલો સવાબ છે તે ટેલિવિઝન વગેરે પર કુરાન સાંભળવાથી હાસિલ થઈ શકતો નથી, તેથી આ વસ્તુઓથી તિલાવત સાંભળવાને બદલે ખુદ પોતાની તિલાવતનો એહતમામ કરવો જોઈએ. (કિતાબુન નવાઝિલ / જિલ્...
માહિર ડોક્ટર (તબીબે હાઝિક) ના આદેશથી કોઈ વ્યક્તિને પોતાનું લોહી આપવું? જો દર્દી એવી સ્થિતિમાં પહોંચી જાય કે લોહી ચઢાવ્યા વિના તેનું જીવંત રહેવું મુશ્કેલ હોય અને માહિર ડોક્ટર તેના માટે લોહીના ઉપયોગન...
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મનપસંદ ગોશ્ત? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દસ્ત (બકરીના આગળના બંને પગ) નું ગોશ્ત સૌથી વધુ પસંદ હતું, તેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ જ શોખથી નોશ ફરમાવતા હતા. (કિતા...
સલામમાં પહેલ કરવી? જ્યારે કોઈ મુસલમાન સાથે મુલાકાત થાય તો સલામમાં પહેલ કરવી મઝીદ ફઝીલતનું કારણ છે, એક હદીસમાં વારિદ છે કે લોકોમાં અલ્લાહ તઆલાની નિકટતા (કુર્બ) નો સૌથી વધુ મુસ્તહિક તે વ્યક્તિ છે જે...
સલામ કરવા પર નેકી? જો પૂરો સલામ કરશે, એટલે કે "અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુહ" તો ત્રીસ નેકીઓ મળશે, અને જો સલામમાં બે કલિમાઓનો ઉચ્ચાર કર્યો છે, એટલે કે "અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ" તો વીસ...
દાઢી તરાશવા અને મુંડાવવા વાળાને ત્યાં દાવત ખાવી? હદીસમાં આવ્યું છે કે ફાસિક લોકોની દાવત કબૂલ ન કરવામાં આવે અને દાઢી મુંડાવવા અને તરાશવા વાળા લોકો પણ કારણ કે ફાસિક છે, તેથી જો મસ્લેહતની વિરુદ્ધ ન હો...
ખુત્બાના મિમ્બર પર દીની કિતાબ રાખવી? મિમ્બરની તે સીડી પર જ્યાં ઇમામ બેસે છે અથવા કદમ રાખે છે, દીની કિતાબો રાખવી બેઅદબી છે, તેનાથી બચવું જોઈએ. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 15 / સફા: 67)
કૈલૂલાહનો હુકમ - બપોરે જમ્યા પછી થોડી વાર આરામ કરવાને કૈલૂલાહ કહે છે. તેના માટે ઊંઘ આવવી જરૂરી નથી, અને કૈલૂલાહ કરવું સુન્નત છે, તેનાથી રાતની ઇબાદતમાં મદદ મળે છે. એક હદીસમાં છે કે "કૈલૂલાહ કર્યા ક...
આખરી દીદાર માટે નમાઝે જનાઝા પછી મૈયતનો ચહેરો જોવો - અસલ વાત તો એ છે કે ચહેરો જોવો કોઈ શરઈ હુકમ નથી કે તેના માટે બાકાયદા એહતમામ કરવામાં આવે; જોકે જો કોઈ ચહેરો જોવા માંગે તો નમાઝે જનાઝા પહેલા બતાવવા...