Searching : police deployment

કોલ્હાપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, વાહનોને આગ ચાંપી, પથ્થરમારામાં અનેક ઘાયલ

મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના કોલ્હાપુરના સિદ્ધાર્થ નગરમાં ફૂટબોલ ક્લબના કાર્યક્રમ દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણ હિંસક બની હતી. પથ્થરમારો, આગચંપી અને તોડફોડને કારણે બે વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે છથી વધુ વાહનોને નુકસાન થ...