Searching : foreign trip

મોદીની ૧૨ કલાકની સાઉદી મુલાકાતનો ખર્ચ ૧૫.૫૪ કરોડ રૂપિયા, હોટલનું બિલ ૧૦ કરોડ રૂપિયાથી વધુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 22 થી 23 એપ્રિલ, 2025 દરમિયાન સાઉદી અરેબિયાની ટૂંકી મુલાકાતે ખર્ચ અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે. 12 કલાકની આ યાત્રામાં 15.54 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમાંથી 10.26 કરોડ રૂપિયા ફક્ત હોટલમાં રહેવા પાછળ ખર્ચાયા...