UPI એ તોડ્યો રેકોર્ડ: ઓક્ટોબર 2026માં 2,547 કરોડ ટ્રાન્ઝેક્શન, રોજના આશરે ₹1 લાખ કરોડની લેવડદેવડ; MDR ચાર્જ દિવાળી સુધી ટળ્યો
ઓક્ટોબર 2026માં UPI એ એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આ મહિને પહેલીવાર દૈનિક ધોરણે સરેરાશ ₹1 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ UPI દ્વારા થઈ છે. દિવાળી પહેલાની તહેવારોની ખરીદીએ ડિજિટલ પેમેન્ટને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધું છે. ઓક્ટોબર 202...
- admin
- india