Searching : Teacher shot

ઉત્તરાખંડ: ધોરણ 9 ના વિદ્યાર્થીએ શિક્ષક પર હુમલો કર્યો, લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કાશીપુર શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં ધોરણ 9 માં ભણતા એક વિદ્યાર્થીએ તેના શિક્ષક પર પિસ્તોલથી ગોળીબાર કર્યો. આ ઘટના સ્થાનિક ખાનગી શાળા, શ્રી ગુરુ નાનક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં બની, જ્યાં વિદ્યાર્થી...