Searching : Shivkumar Gautam fugitive

બાબા સિદ્દીકી હત્યા કેસમાં ૧૧મી ધરપકડ, મુંબઈ પોલીસે હરિયાણાથી અમિત કુમારની ધરપકડ કરી.

મુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા ૧૧ થઈ ગઈ છે. જોકે, મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ અને હત્યાના કાવતરામાં સામેલ બે અન્ય આરોપી હજુ પણ ફરાર છે અને તેમની શ...