બેંગ્લોર RCB નાસભાગ દુર્ઘટના: વિરાટ કોહલી દોષિત, સત્તાવાર રિપોર્ટમાં ગંભીર બેદરકારીનો ઉલ્લેખ
દુર્ઘટનાની વિગતો: 4 જૂન, 2025 ના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) IPL 2025 ની જીતની ઉજવણી માટે વિક્ટરી પરેડ પહેલાં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એક ભયાનક ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 47 ઘાયલ થયા હતા. કર્ણ...
- admin
- india