Searching : Russia Ukraine war

યુક્રેન પર રશિયાનો મોટો ડ્રોન હુમલો: ઝેલેન્સકીએ મોસ્કો પર યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એક વાર તીવ્રતા આવી જ્યારે રશિયાએ યુક્રેનના 14 પ્રદેશો પર 574 ડ્રોન અને 40 મિસાઇલોથી હુમલો કર્યો, જે જુલાઈ 2025 પછીનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને 40 થી વધુ ઘા...