Searching : Rahul Gandhi Chalo Delhi rally Ramlila Maidan

૧ નવેમ્બરે દિલ્હીમાં બે માર્ચ: ઇન્ડિયા ગઠબંધનનું 'ચલો દિલ્હી' વર્સિસ ભાજપની પેદલ માર્ચ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૧ નવેમ્બરે ઇન્ડિયા ગઠબંધનની મહારેલી પહેલાં કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી માર્ચ યોજવાની જાહેરાત કરી છે. તેના જવાબમાં ભાજપે પણ તે જ દિવસે તિલક નગરથી હરિ નગર સુધી પેદલ માર્ચ કાઢવાની ઘોષણા કરી છે. ઇન્ડિ...