Searching : RCB arrest

બેંગલુરુ ભીડ ઘટનામાં ચાર RCB અને DNA અધિકારીઓની ધરપકડ

બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ IPL 2025 જીત્યા બાદ યોજાયેલી વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડના સંદર્ભમાં પોલીસે શુક્રવારે RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. બીજી તરફ...