રાજકારણના નામે ધર્મનો ઉપયોગ: AIMIM ની નોંધણી રદ કરવાની અરજી ફગાવી, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
ચુકાદાની વિગતો: ૧૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે AIMIM ની નોંધણી રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદાર, તિરુપતિ નરસિંહ મુરારીએ દાવો કર્યો હતો કે AIMIM ધ...
- admin
- india