દિલ્હી પોલીસ મુખ્યાલયની અંદર પોલીસકર્મીઓનું અભૂતપૂર્વ ધરણા: બદલીનો વિરોધ કરનાર ACP મનસ્વી વશિષ્ઠ સસ્પેન્ડ, વકીલો સાથે ઘર્ષણનો મામલો
દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર સોમવારે થયેલા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર ACP મનસ્વી વશિષ્ઠને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે PTI ને આ અંગેની માહિતી આપી છે. Gen-Z અને વિપક્ષી પક્ષોના પ્રદર્શનોનો રોજના ધોરણે સામનો કરતી દિલ્હી પ...
- admin
- india