આધાર કાર્ડ ધારકો માટે રાહત: ઈમેલ અપડેટ હવે મફત
UIDAI એ આધાર મોબાઇલ એપ દ્વારા ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી સંપૂર્ણપણે મફત કરી દીધી છે. અગાઉ આ માટે 75 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ છૂટ 1 જુલાઈ 2024 થી લાગુ છે. અપડેટ કેવી રીતે કરવું? ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમા...
- admin
- india