Searching : Naresh Mhaske

"હાસ્ય કલાકાર કુણાલ કામરાના વ્યંગથી હોબાળો, શિવસેનાનો વિરોધ અને તોડફોડ"

મુંબઈ: જાણીતા હાસ્ય કલાકાર કુણાલ કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં કુણાલે કથિત રીતે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મજાક ઉડાવી હતી, જેનાથી શિવસેનાના કાર્યકરો ગુસ્સે ભરાયા હત...