Searching : Mahabharata

દિલ્હીનું નામ 'ઇન્દ્રપ્રસ્થ' કરવાની જાહેરાતથી રાજકીય વિવાદ શરૂ

દિલ્હીના ચાંદની ચોકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે દિલ્હીનું નામ બદલીને 'ઇન્દ્રપ્રસ્થ' કરવામાં આવશે, જે મહાભારતના પાંડવોની રાજધાની છે. તેમણે જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન, ઇન્દ્રિરા ગ...